વી. નારાયણન ISROના નવા વડા, જાણો તેમની શું છે સિદ્ધિ ?
એસ. સોમનાથની નિવૃત્તિ બાદ કેન્દ્ર સરકારે વી. નારાયણને ઈસરોના વડા તરીકે નિયુક્ત કર્યા છે. વી. નારાયણ હવે ઈસરોના નવા અધ્યક્ષ બન્યા છે. 14 જાન્યુઆરીએ ISROના ચીફ એસ. સોમનાથનું સ્થાન લેશે.…