Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?
Bihar Election: ભાજપ ચૂંટણી જીતવા જનતાને જુમલા આપવામાં માહેર છે. નરેન્દ્ર મોદીએ 15 લાખ આપવાનું વચન આપ્યું હતુ. કાળુ નાણું લાવવાની વાત કરી હતી. જોકે પછી અમિત શાહે ખૂલાસો કરવો…