Vadodara: M.S. યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો
Vadodara: ગુજરાતમાં દિવસને દિવસે આપઘાત વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. કંઈને કંઈ કારણોસર આપઘાત રી લેતાં હોય છે. ત્યારે વડોદરાની એક હોસ્ટલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ખળભલાટ મચી ગયો…