SURAT: વીર નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ માણી દારૂ પાર્ટી, વિડિયો વાઈરલ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ હોસ્ટેલમાં 6થી વધુ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. 2025ના નવા વર્ષને આવકારવા માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 31મીની રાત્રે દારૂ પાર્ટી…