Gurugram: ગંદકી જોઈ વિદેશી નાગરિકો કરવા લાગ્યા સફાઈ, જાણો તેમણે ભારત વિશે શું કહ્યું?
Gurugram: ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારતના નારા લગાવવામાં આવે છે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે તેમ છતા સ્વચ્છ ભારત થઈ શક્યું નથી. વિદેશી નાગરિકોએ ભારતમાં સફાઈ કરીને સ્વચ્છ ભારતની વાસ્તવિકતાને…