તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, રાત્રે 2 વાગ્યે કોર્ટે આપ્યા રિમાન્ડ | Rahawwur Rana Remand
Rahawwur Rana Remand: 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને આખરે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. ગુરુવારે વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યું હતુ. રાણાનું મેડિકલ એરપોર્ટ પર જ કરવામાં આવ્યું…