ગોંડલમાં ગુંડાગીરી: સગીરને ભયંકર રીતે ફટકાર્યો, માતાપિતાને પણ માર માર્યો, પરિવારે કહ્યું અમારા દિકરાનું ગુપ્તાંગ ખેચ્યું
ગુજરાતમાં દિવસને દિવસે ગુંડાગીરી વધી રહી છે. ત્યારે હવે ગોંડલમાંથી ગુંડાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલ શહેરમાં આવેલા કોલેજ ચોક ખાતેના હનુમાન મંદિર નજીક એક સગીરને લાકડા…