ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી આતંકીઓનો અડ્ડો; પાર્કિંગમાંથી વધુ એક કાર મળતા સમગ્ર વિસ્તાર સીલ કરાયો!
Al-Falah University of Faridabad । દિલ્હીના કાર બૉમ્બ બ્લાસ્ટમાં વપરાયેલી કાર બાદ અન્ય કેટલા વાહનોનો આતંકીઓ ઉપયોગ કરવાના હતા તે અંગે શરૂ થયેલી અત્યાર સુધીનો તપાસમાં ચાર વાહનો મળી આવ્યા…














