PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત, યુનુસે શું આપ્યું હતુ નિવેદન?
PM નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ વચ્ચે શુક્રવારે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં મુલાકાત થઈ હતી. શેખ હસીનાની સરકાર સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા પછી બંને નેતાઓ…