Rajkot: તળાવમાં નાહવા પડેલા 3 બાળકો ડૂબ્યાં, બાળકોના મોતથી ખેતમજૂરી કરતા પરિવારમાં શોકનો માહોલ
Rajkot: રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં એક કરુણાંતિકા સર્જાઈ છે. જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક તરવૈયા મામલતદાર અને પોલીસ…