US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?
US: ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની 111 વર્ષ જૂની પરંપરા બદલી નાખી છે. વ્હાઇટ હાઉસ દ્વારા મીડિયા નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પના પસંદગીના પત્રકારો જ સવાલ કરી…