UAE Denies Visa To PAK: પાકિસ્તાનીઓને હવે UAEના વિઝા નહીં મળે!પાકિસ્તાની ભિખારીઓ અને ક્રાઇમ વધતા UAE એ લીધો નિર્ણય
UAE Denies Visa To PAK:પાકિસ્તાનની ઇન્ટરનેશનલ લેવલે ઈજ્જતની ‘વાટ’લગાડતા કિસ્સામાં હવે UAE પાકિસ્તાનિઓને વિઝા નહિ આપે તેનું કારણ છે અહીં વધી ગયેલા પાકિસ્તાની ભિખારીઓ અને ગંદકી સાથે ક્રાઇમ. પાકિસ્તાનીઓ ભીખ…








