કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ: ગાંધીનગર શિક્ષણ વિભાગની તપાસ
  • January 9, 2025

કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે તપાસ શરુ કરવામાં આવી છે. ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ યુનિવર્સિટી ખાતે પહોંચી છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપ થયા હતા. ગેરકાયદેસર રીતે 1 આસિસ્ટન્ટ…

Continue reading