Junagadh: ગોરક્ષનાથ શિખર પર તોડફોડ મામલે બે આરોપીની ધરપકડ, મંદિરનો પૂજારી જ નિકળ્યો માસ્ટરમાઇન્ડ
Junagadh:ગુજરાતના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર ગિરનાર પર્વત પર 5,500 પગથિયાં નજીક આવેલા ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં તા. 4 ઓક્ટોબરની રાત્રે થયેલી તોડફોડ અને મૂર્તિ ચોરીની ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે. આ મામલે…











