‘રાષ્ટ્રપતિને મજબૂર કરવા યોગ્ય નથી’, ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા! | Jagdeep Dhankhar
Vice President Jagdeep Dhankhar: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક એવો નિર્ણય આપ્યો જેણે ખલબલી મચી ગઈ છે. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલો દ્વારા મોકલવામાં આવેલા બિલો પર નિર્ણય લેવા માટે સમય…