TamilNadu: ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ , આકાશમાં ધુમાડો છવાઈ ગયો, ઘણી ટ્રેનો રદ
TamilNadu Goods Train fire Viral video: તમિલનાડુના તિરુવલ્લુર પાસે ડીઝલ લઈને જતી એક માલગાડીમાં આગ ભભૂકી ઉઠી છે. આ આગની ઘટના બાદ ટ્રેનને રોકી દેવામાં આવી છે. આગ એટલી ભયાનક…














