Vadodara liquor: વિશ્વામિત્રી નદીના કિનારે બેરોકટોક દારુની ચાલતી ભઠ્ઠીઓ પર દરોડો, ગંદા પાણીનો ઉપયોગ
Vadodara liquor News: વડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે ઘણા સમયથી મોટા પ્રમાણમાં દારુ બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે. અહીં નદીમાંથી ગંદુ પાણી કાઢી દારુ ગાળવામાં આવે છે. વિશ્વામિત્રી નદીના કિનારે ચાલતાં…