Trump Confirms Putin-Zelensky Meeting: ઝેલેન્સકી અને યુરોપિયન નેતાઓની મુલાકાત બાદ ટ્રમ્પે શું કહ્યું?
Trump Confirms Putin-Zelensky Meeting: આ દિવસોમાં દુનિયાની નજર અમેરિકા, રશિયા અને યુક્રેન પર છે. કારણ એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના ત્રણ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી,…








