બૂટલેગરના વિસ્તારમાંથી વોટ કૌભાંડ પક્ડયું, તારો ડંડો, પોલીસ, તંત્ર તૈયાર રાખ: Jignesh Mevani
Gujarat Vote Scam: સમગ્ર દેશમાં રાહુલ ગાંધીએ વોટ કૌભાંડ બહાર પાડ્યા બાદ દેશમાં ખળભળાટ મચ્યો છે. ભાજપ સામે લોકોએ નારાજગી દર્શાવી છે. લોકોને લાગી રહ્યું છે કે ભાજપે તેમને છેતર્યા…