મારો ભાઈ કહે છે હું દેશ માટે ગાળો શું ગોળી ખાવા તૈયાર: પ્રિયંકા ગાંધી: Priyanka Gandhi
Priyanka Gandhi: ભારતીય રાજકારણમાં ફરી એકવાર વ્યક્તિગત આક્ષેપો અને આરોપ-પ્રત્યારોપનો નવો રાઉન્ડ શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર તેમની સ્વર્ગવાસી માતા હીરાબેન…