Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો,  2 ની ધરપકડ
  • July 18, 2025

Banaskantha Crime News: બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે ગઢ પોલીસની ટીમ પર આરોપીઓએ લાકડી, ધારિયા અને પથ્થરો વડે હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ ટીમ કોર્ટના ધરપકડ વોરંટની બજવણી…

Continue reading