પશ્ચિમી દેશો પર નિર્ભરતા ઘટાડવાની BRICS ની કવાયત, નવું રોકાણ પ્લેટફોર્મ બનાવશે, શું ચીન ભારતની સાથ રહેશે ખરુ?
BRICS માં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા અન્ય દેશોનો સમાવેશ થાય છે. હવે આ દેશે પશ્ચિમી દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે નવા રોકાણ પ્લેટફોર્મની યોજનાઓ બનાવી રહ્યા…








