PM Modi: મોદીની માતાના અપમાનનો બદલો લેવા માત્ર બિહાર ભાજપે ઠેકો લીધો!, શું છે ચાલ?
PM Modi: મોદી સરકારનું વોટ સ્કેમ પકડાયા બાદ દેશના રાજકારણમાં ઘમસાણ મચ્યું છે. ચીનથી સીધા આવ્યા બાદ PM નરેન્દ્ર મોદીએ ભાવૂક થઈ વિપક્ષ પર માતા હીરાબાને ગાળો બોલવાનો આરોપ લગાવ્યો…