Delhi: પતિએ પત્નીને ઝેર પીવડાવ્યું, મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવ્યો, જાણો હચમચાવનારો કિસ્સો
Delhi: મહેરૌલી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક વ્યક્તિએ બેવફાઈની શંકામાં તેની 30 વર્ષીય પત્નીની હત્યા કરી દીધી. ત્યારબાદ, તેણે તેના સાથીઓની મદદથી, મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવી દીધો.…