Delhi: પેટ્રોલ પંપ પર સ્માર્ટ કેમેરા, જૂના વાહનને પકડશે, દિલ્હી પોલીસ વાહન ભંગારમાં આપી દેશે
Delhi News: વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમતી ભાજપની દિલ્હી સરકારે પ્રદૂષણને અટકાવવા એક કડક પગલું ભર્યું છે. હવે 15 વર્ષથી જૂના પેટ્રોલ અને CNG વાહનો તથા 10 વર્ષથી જૂના ડીઝલ વાહનોને…








