
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી કાર પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. હવે અમેરિકા સિવાય અન્ય દેશમાં મેન્યુફેક્ચરિંગ થયેલી તમામ કાર પર 25 ટકા ટેરિફ ટેક્ષ વસૂલાશે. આ ટેરિફથી વૈશ્વિક ઓટો ઉદ્યોગને ગંભીર અસર થઇ શકે છે. મેક્સિકો, કેનેડા, જાપાન અને ભારત સહિત ઘણા દેશોની ઓટો કંપનીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કાર પર ટેરિફ 2 એપ્રિલથી લાગુ થશે. ભારતમાંથી ટાટા, ઉન્ડાઈ જેવી કારની આયાત અમેરિકામાં થાય છે.
ત્યારે ગુજરાત અને ભારતના કાર ઉત્પાદકોને મોટી અસર થવાની છે. અમેરિકામાં આયાત કરતાં ઉદ્યોકારોને શું અસર થવાની છે, તે સમજો જાણિતા બિઝનેસ જર્નાલિસ્ટ હિમાંશુ ભાયાણી પાસેથી. જુઓ આ ખાસ વીડિયો. અમને તમારો અભિપ્રાય લખો. @Mayurjaniofficial
આ પણ વાંચોઃ Gujarat: આસારામને સારવાર કરાવવા કોર્ટે 3 મહિનાના જામીન આપ્યા
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જીલ્લામાં ખનીજચોરોને અજબો રુપિયાનો દંડ, સૌથી વધુ કોડીનારમાં | Mineral theft
આ પણ વાંચોઃ Banaskantha: હવે ડીસાની શાળામાં બાળકોએ હાથમાં કાપા કર્યા
આ પણ વાંચોઃ જગ્ગી વાસુદેવ પર મહિલાઓએ બળાત્કારના આરોપો મૂક્યા! | Video | Jaggi Vasudev