Gujaratમાં એક જ દિવસમાં બે વિદ્યાર્થીનીઓએ પંખે લટકી જીવનલીલા સંકોલી

  • Gujarat
  • January 29, 2025
  • 1 Comments

Tragic Incident at Gujarat: મહેસાણાના  વિસનગરમાં  આવેલી મર્ચન્ટ હોમિયોપેથીક(Homeopathy) મેડિકલ કોલેજમાં ગંભીર ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની ઉવર્શી શ્રીમાળી (ઉ.વ.19)એ હોસ્ટેલની રૂમમાં આપઘાત(Sucide) કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો  અને તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં અન્ય વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને કોલેજ તંત્રની બેદરકારી ગણાવી છે.

મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજના BHMS પ્રથમ વર્ષની વિદ્યાર્થિની ઉવર્શી શ્રીમાળી (ઉ.વ.19)એ ગર્લ્સ હોસ્ટેલની પોતાની રૂમમાં આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીનીએ પંખે લટકીને આપઘાત કર્યો છે. આપઘાતની જાણ થતાં જ કોલેજ સ્ટાફ દોડી આવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. મર્ચન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કોલેજમાં વિદ્યાર્થિનીના મૃત્યુના કારણો અંગે તપાસ ચાલી રહી છે. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે કોલેજ સત્તાધીશોની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે.

આપઘાતની બીજી ઘટના વડોદરા(vadodara)માં 

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતી અને એમ.એસ. યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહોના મંડલ એ પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણીથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મોહોનાએ મરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને લખ્યું છે કે, હું જાણું છું કે હું શું કરું છું પરંતુ, મારે આ કરવું છે. આના માટે મને કોઈએ ઉશ્કેરી નથી.

આ પણ વાંચોઃ Ahmedabad: ઘરો પર બુલડોઝર ફેરવી દેતાં રબારી સમાજ ભાડે રહેવા મજબૂર, કોંગ્રેસ પ્રવક્તાનું પણ ઘર તૂટ્યું

Related Posts

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
  • August 7, 2025

Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? ભાવનગર…

Continue reading
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 12 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 8 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 187 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 20 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 17 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 40 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!