UP: જનેતા 11 માસની પુત્રીને મૂકી ભાડૂઆત સાથે ભાગી, માસૂમનું તડપી તડપીને મોત, જાણો સમગ્ર કિસ્સો

  • India
  • July 9, 2025
  • 0 Comments

UP Aligarh News: ઉત્તર પ્રદેશના અલીગઢના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક માતાની મમતાને શર્માશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ઘર માલિકણ પોતાના નાની બાળકીને મૂકી ભાડૂઆત સાથે ભાગી ગઈ. જેથી  11 માસની બાળકીનું માતાના ભાગ્યાના 12 દિવસ બાદ મોત થઈ ગયુ. જાણો સમગ્ર કરુણ ઘટના.

રાહુલ નામનો એક યુવાન તેની પત્ની અને બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. મકાનમાલિક શિવકુમારનો પરિવાર પણ ઘરના ઉપરના ભાગમાં રહેતો હતો. મકાનમાલિકના પરિવારમાં તેની પત્ની અને એક માસૂમ 11 મહિનાની પુત્રી હતી. જોકે આ કિસ્સામાં એવું થયું કે બંને પરિવાર બર્બાદ થઈ ગયા. જે બંને પરિવારો ક્યારેય નહીં ભૂલે.

રાહુલ ભાડાના મકાનમાં રહેતો અને મકાનમાલિકની  પત્નીના પ્રેમમાં પડ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર મકાન માલિકની પત્ની અને ભાડૂઆત રાહુલ નામના પરિણીત પુરુષ એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા. વાતો કરતાં કરતાં ભાડુઆત અને માલિકણ નજીક આવવા લાગ્યા હતા. બાદમાં ધીરે ધીરે બંનેની એકબીજા સાથે આંખો મળી ગઈ. બંનેના સંબંધો પ્રેમસંબંધમાં ફેરવાઈ ગયા. જે બે પરિવારના અન્ય સભ્યોને ખબર પણ ન પડી.

જે બાદ ભાડુઆત રાહુલ અને મલિકણ પરિવારોને છોડી ભાગી ગયા.  બંનેના પરિવારોને તેમના સંબંધ અને તેમના ફરાર થવાની જાણ થતાં જ મોટો હોબાળો મચી ગયો હતો.

11 મહિનાની બાળકી તેની માતાને યાદ કરતી રહી

ઉલ્લેખનીય છે કે મકાન મલિકણ મહિલા તેની 11 મહિનાની બાળકીને ઘરે જ છોડીને તેના પ્રેમી ભાડૂઆત સાથે ભાગી ગઈ હતી. ગેરકાયદેસર સંબંધોના જાળમાં ફસાયેલી મહિલાને તેની બાળકીનું પણ ન વિચાર્યું, તેના પર દયા ન રાખી. આવી સ્થિતિમાં 11 મહિનાની માસૂમ બાળકી તેની માતાની યાદ કરીને સતત રડતી રહેતી હતી. પરિવારના સભ્યોએ તેને શાંત કરવાનો પ્રયાસ કરતાં હતા.  પરંતુ 12 દિવસ પછી તેની માતાની યાદમાં બાળકીએ દમ તોડી દીધો.

બંને પરિવારોએ શોધખોળ હાથ ધરી

તમને જણાવી દઈએ કે પીડિત બાળખીના પિતાએ  SSP ને પણ મળીને તેની પત્નીને શોધવાની વિનંતી કરી છે. બીજી તરફ પ્રેમી રાહુલની પત્ની પણ ખૂબ જ દુઃખી છે. રાહુલની પત્નીનું કહેવું છે કે તેના પતિના અન્ય મહિલાઓ સાથે પણ સંબંધો છે. આ વખતે તે મકાન માલિકણ સાથે ભાગી ગયો છે. હાલમાં પોલીસ બંનેને પકડવાનો પ્રયાસ કરી રહી છે. અલીગઢનો આ કિસ્સો ખૂબ ચર્ચાઈ રહ્યો છે. યુપીમાં આવી ઘટના વારંવાર બની રહી છે. તે એક સમાજ માટે કલંકરુપ છે.

આ પણ વાંચોઃ

UP: કિન્નરો સાથે કામ કરવું મોંઘુ પડ્યુ, પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, બેભાન કરી નપસંક કર્યો, જાણો હચમચાવી નાખતો કિસ્સો

UP: પ્રેમીને પામવા થનારા પતિની હત્યાનો આરોપ યુવતી પર લાગ્યો, પછી પોલીસ કેસમાંથી નામ હટાવવું પડ્યું, જાણો ચોકાવાનારો કિસ્સો

UP:  સંતાન જોઈએ તો ટોઈલટનું પાણી પી, ભૂવાએ મહિલાનું મા બનાવાનું સ્વપ્ન છીનવી લીધુ, જાણો હચમચાવી નાખતી ઘટના

UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો

Gujarat: માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો, પૂર્ણેશ મોદીએ પ્રજાની સેવા શરૂ કરીને પાટીલે હાંકી કાઢ્યા

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા

Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….

Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર

Related Posts

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ
  • October 28, 2025

8th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. આનાથી કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને…

Continue reading
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ
  • October 28, 2025

Jaipur Bus Fire accident: રાજસ્થાનની રાજધાની જયપુરમાં ફરી એક આગ લાગી છે. અહીં, જયપુર-દિલ્હી હાઇવે પર મજૂરોથી ભરેલી એક સ્લીપર બસ હાઇ-ટેન્શન લાઇનના સંપર્કમાં આવતાં આગ લાગી ગઈ. જેના કારણે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 5 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 10 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 5 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 17 views