UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!

  • India
  • May 14, 2025
  • 2 Comments

UP: ઉત્તર પ્રદેશના બલિયા જીલ્લામાંથી ભાજપા નેતાનો મહિલા સાથે રંગરેલીયા કરતો વીડિયો વાઈરલ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ઢળતી ઉંમરે ભાજપા નેતાને ન શોભે તેવી હરકતો કરી છે. જેનો એક વીડિયો વાયરલ થઈ જતાં લોકોમાં અને પક્ષમાં પણ ગુસ્સો જોવા મળ્યો છે.

મહિલા સાથે ભાજપા નેતાની અશ્લીલ હરકતો

રાસરા સુગર મિલના ચેરમેન, ભાજપની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય અને બાંસડીહથી ભાજપા ઉમેદવાર રહી ચૂકેલા બબ્બન સિંહ રઘુવંશીનો અશ્લીલ વીડિયો વાયરલ થયો છે. ​​​​​​​તેઓ વીડિયો મહિલા સાથે અશ્લીલ હરકત કરતાં જોઈ શકાય છે. વીડિયોમાં નેતાજી યુવતી સાથે નાચતાં નાચતાં સ્તનોને દબાવતા જોવા મળે છે. કહેવાય છે કે આ વીડિયો સાસ્કૃતિક કાર્યક્રમ વખતનો છે.

સંસ્કારી પાર્ટીના નેતા બબ્બન સિંહ દયાશંકર સિંહના સૌથી નજીકના સહયોગી હોવાનું કહેવાય છે. બલિયાનો આ વીડિયો એટલો અભદ્ર અને શરમજનક છે કે તેને બતાવી પણ શકતા નથી. આ વીડિયો જોયા પછી તમને પણ માણસ પ્રત્યે અણગમો થશે.

બાર ગર્લ સાથે દેખાતા બબ્બન સિંહે એવું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે કે તમને આ અશ્લીલ વીડિયો બતાવવો પણ શક્ય નથી! વીડિયોમાં બબ્બર સિંહ ખુલ્લેઆમ જે હરકતો કરી રહ્યો છે તે જોઈને કોઈપણ માણસ શરમથી માથું ઝૂકી જાય છે.

આસપાસના લોકો તમાશો જોતા રહ્યા

આશ્ચર્યજનક વાત એ છે કે તેની આસપાસ ઉભેલા લોકો તમાશો જોઈ રહ્યા છે અને કોઈ તેને રોકતું પણ નથી! આ વીડિયોમાં તેઓ મંચ પર એક મહિલાને પોતાની ગોદમાં બેસાડીને નૃત્ય કરાવતા અને તેના સ્તનોને દબાવતા દેખાઈ છે. જેને લઈને X પરની અનેક પોસ્ટ્સમાં તેમની કડક ટીકા કરવામાં આવી હતી. કેટલાક યૂઝર્સે આને “શરમજનક” અને “નૈતિકતા વિરુદ્ધ” ગણાવ્યું, જ્યારે અન્યએ ભાજપા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે તેમની સામે કાર્યવાહીની માંગ કરી.

આવા લોકોને રાષ્ટ્રીય પક્ષમાં સ્થાન કેવી રીતે મળે છે? શું પાર્ટીમાં કોઈ એ નથી જોતું કે કોને ટિકિટ આપવામાં આવી રહી છે અને કોને જવાબદારી આપવામાં આવી રહી છે? લોકો પૂછી રહ્યા છે કે, આ ભાજપના લોકો દ્વારા મહિલાઓ પ્રત્યેનો આદર છે! શું આઆ રામ રાજ્ય છે કે રાવણ રાજ્ય!

બબ્બન સિંહ રઘુવંશી કોણ છે?

બબ્બન સિંહ રઘુવંશી ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે. તેઓ રસડા ચીની મિલના ચેરમેન અને બાંસડીહ વિધાનસભા ક્ષેત્રના પૂર્વ વિધાનસભા ઉમેદવાર રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ ભાજપની પ્રદેશ કાર્યસમિતિના સભ્ય પણ છે.

આ પણ વાંચોઃ

કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપનાર મંત્રી Vjay Shah સામે 4 કલાકમાં FIR નોંધો: હાઈકોર્ટ

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!
  • October 28, 2025

Col Rohit Chaudhary: કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર અગ્નિવીરોને છેતરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે પહેલા તેમને નિવૃત્તિ પછી સરકારી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ગૃહ મંત્રાલયે એક જાહેરનામું…

Continue reading
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ
  • October 28, 2025

8th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. આનાથી કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 2 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 11 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 6 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 13 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 15 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!