UP: બસ હવે આ જ જોવાનું રહ્યું હતુ? જમાઈ સાથે રહ્યા બાદ સાસુ ટેસ્ટ માટે હોસ્પિટલ પહોંચી?

  • India
  • April 22, 2025
  • 1 Comments

Mother-in-law, son-in-law love story up: ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી બહાર આવેલા સાસુ જમાઈના કલંકિત સંબંધો અંગે રોજ રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે હવે સાસુ જમાઈ દ્વારા ગર્ભવતી થઈ હોવાનું દાવો કરાઈ રહ્યો છે. ભાજપ નેતાએ હોસ્પિટલમાં જતી સાસુનો વીડિયો શેર કર્યો છે.

ઉત્તર પ્રદેશના અલીગઢના જમાઈ અને સાસુની લવ સ્ટોરીમાં એક મોટો ટ્વીસ્ટ આવ્યો છે. દાવો કરાઈ રહ્યો છે કે જમાઈને ભાગેલી સાસુ સપનાને જમાઈ રાહુલેએ ગર્ભવતી બનાવી દીધી છે.

ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ એક વીડિયો એક્સ શેર કર્યો છે. જેમાં સાસુ મેડિકલ ટેસ્ટ માટે દવાખાને જતી જોવા મળે છે. જેમાં ત્રિવેદી લખ્યું છે કે આ કોણ છે તમે ઓળખો છો? જમાઈ સાથે ભાગનારી સાસુ છે, તેના જમાઈથી ગર્ભવતી થઈ છે. પોલીસ ડોક્ટર પાસે લઈ જઈ રહી છે, આ કળિયગમાં હવે શું શું જોવાનું બાકી રહ્યું છે?

જો કે સાસુ ગર્ભવતી છે કે નહીં તેની પુષ્ટી થઈ નથી. બીજી બાજુ સવાલો થઈ રહ્યા છે પોલીસે બંનેને પોતાની જીંદગી જીવવા છોડી દીધા હતા. તો પોલીસ તેમને હોસ્પિટલમાં લઈ કેવી રીતે પહોંચી?

સાસુ જમાઈના પ્રેમસંબંધોએ સમાજમાં એક ખોટું ઉદાહરણ પુરુ પાડ્યું છે. સાસુ સમાજમાં જમાઈ માટે મા સમાન ગણાઈ છે. સાસુ પોતાની દિકરીનો હાથ જમાઈના હાથમાં આપતી હોય છે. ત્યારે દિકરીના હાથ પીળા થાય તે પહેલા જ સાસુ જમાઈને લઈને ભાગી જાય તે સમાજમાં માટે એક કલંકરુપ ઘટના છે.

આ પણ વાંચોઃ

સાઉથ સુપરસ્ટાર Mahesh Babu મની લોન્ડરિંગમાં ફસાયો, EDનું સમન્સ, શું છે મામલો?

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

Surat: અસલી કંપનીના નામે નકલી સેમ્પૂનો વેપાર, કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?

Ahmedabad: ઓઢવમાં ખ્રિસ્તી ધર્મ દ્વારા હિંદુઓનું ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ, VHPના લોકો દંડા લઈ ઘૂસતાં કાર્યવાહી

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 13 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 8 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 201 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 20 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 17 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 40 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!