VADODARA: ધો.7માં ભણતાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાંધો, માતાએ શું હહ્યું હતુ?

Vadodara Crime: વડોદરમાં 13 વર્ષિય બાળકે આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તે ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. માતાએ ભણવા બાબતે ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાત બાદ પરિવારમાં ભારે દુઃખ છવાઈ ગયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના વેમાલી ખાતે શ્રવણ એન્કલેવમાં રહેતા અને બ્રાઇટ ડે સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી નિમિષ ગુંડેકરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બારીમાં બેલ્ટ ભેળવી આપઘાત કર્યો છે. હાલ પરિક્ષા ચાલતી હોવાથી માતાએ બાળકને અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી બાળકને લાગી આવ્યું હતુ.

હાલ આ બનાવ અંગે મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બાળકને પોસ્ટમોર્ટમ કર્યા બાદ અંતિમ વિધિ માટે સોંપયો હતો.

આ પણ વાંચો: Than: થાન નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર, પાલિકાના 18 સભ્યોની અટકાયત કરાતા વિવાદ

આ પણ વાંચોઃ સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનશે, કેન્દ્રીય મંત્રીની જાહેરાત, એક સાથે આટલા યાત્રીઓ બેસી શકશે?|Kedarnath Ropeway Project

આ પણ વાંચોઃ પોરબંદરમાં આગ: ભારે પવન ફૂકતાં ઉભા ઝાંડ સળગ્યા, આગને કાબૂમાં લેવી મુશ્કેલ

આ પણ વાંચોઃ સુરત DCP પિનાકીન પરમારે મારી વિરુધ્ધ ગુનો નોંધવા ધમકી આપી: પોલીસકર્મીના અપહરણ મુદ્દે DCP પાસે ગયા હતા

Related Posts

Gujarat Weather Update: બંગાળની ખાડીમાં બનશે સિસ્ટમ, ગુજરાતમાં ક્યારે શરુ થશે ભારે વરસાદ
  • August 9, 2025

Gujarat Weathe Update: હાલ ગુજરાતમાં ચોમાસું શાંત પડ્યું છે, અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ છે. કેટલાક વિસ્તારોમાં હળવો કે છૂટોછવાયો વરસાદ જોવા મળે છે, પરંતુ ચોમાસાની મોસમમાં અપેક્ષિત ભારે…

Continue reading
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?
  • August 8, 2025

Chhota Udepur: છોટાઉદેપુર તાલુકાના સરપંચો ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાયનો આક્ષેપ કરી મેદાને આવ્યા છે. તાલુકાના તમામ સરપંચોએ પ્રાયોજના વહીવટદાર સાથે મુલાકાત કરી એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: હાઇ સ્પીડ થારે બે રાહદારીઓને કચડ્યા, લાશ કલાકો સુધી પડી રહી

  • August 10, 2025
  • 2 views
Delhi: હાઇ સ્પીડ થારે બે રાહદારીઓને કચડ્યા, લાશ કલાકો સુધી પડી રહી

Dilhi: જન્મતાની સાથે જ માતાએ પોતાના બાળકનું ગળું દબાવી દીધું, કચરામાંથી ભ્રુણ મળી આવતા થયો ખુલાસો

  • August 9, 2025
  • 3 views
Dilhi: જન્મતાની સાથે જ માતાએ પોતાના બાળકનું ગળું દબાવી દીધું,  કચરામાંથી ભ્રુણ મળી આવતા થયો ખુલાસો

Video video:’પેન્શનના પૈસાથી જવાનીના શોખ પુરા કરતા વૃદ્ધા’ ડાન્સરો પર રુપિયા ઉડાડતા દાદાનો વીડિયો વાયરલ

  • August 9, 2025
  • 5 views
Video video:’પેન્શનના પૈસાથી જવાનીના શોખ પુરા કરતા વૃદ્ધા’ ડાન્સરો પર રુપિયા ઉડાડતા દાદાનો વીડિયો વાયરલ

Odisha rape case: હેવાનિયતની તમામ હદો વટાવી! બનેવી સહિત 3 લોકોએ 1 મહિના સુધી બાળકી પર દુષ્કર્મ આચર્યું

  • August 9, 2025
  • 4 views
Odisha rape case: હેવાનિયતની તમામ હદો વટાવી! બનેવી સહિત 3 લોકોએ 1 મહિના સુધી બાળકી પર દુષ્કર્મ આચર્યું

Madhya Pradesh માં ચોરોનો આતંક, 92 વર્ષની મહિલાના કાન ફાડીને બુટ્ટી ચોરી લીધી

  • August 9, 2025
  • 4 views
Madhya Pradesh માં ચોરોનો આતંક, 92 વર્ષની મહિલાના કાન ફાડીને બુટ્ટી ચોરી લીધી

Raksha bandhan 2025 : રક્ષાબંધનનું શું છે મહત્વ? જાણો કેટલીક પ્રચલિત કથાઓ

  • August 9, 2025
  • 4 views
Raksha bandhan 2025 : રક્ષાબંધનનું શું છે મહત્વ?  જાણો કેટલીક પ્રચલિત કથાઓ