VALSAD: રોહિયાળ તલાટ ગામે પાંડવ કુંડમાં 4 વિદ્યાર્થીઓ ડૂબી જતાં મોત, વિદ્યાર્થીઓ ફરવા આવ્યા હતા

  • Gujarat
  • February 19, 2025
  • 0 Comments

Valsad: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા રોહિયાળ તલાટ ગામમાં એક કરુણ ઘટના ઘટી છે. અહીં આવેલા પાંડવ કુંડમાં વાપીની એક કોલેજના 4 વિદ્યાર્થીઓના ડૂબી જતા તેમના કરુણ મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને લઈ પરિવાર અને વિદ્યાર્થીઓમાં ગમગીનતાનો માહોલ છે. ઘટનાને લઈ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ગત રોજ બની હતી.

મળતી માહિતી અનુસાર વાપીની KBS કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓ બે રિક્ષામાં રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવકુંડ ફરવા ગયા હતા. 8 વિદ્યાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થિનીઓ હતી. યુવક યુવતીઓનું ગ્રુપ ત્યાં પહોંચી તેમાંથી 4 વિદ્યાર્થીઓ અને એક રિક્ષા ચાલક આ પાંડવકુંડમાં ન્હાવા પડ્યા હતા.

પણ પાણી ઊંડું હોવાથી તેઓ ડૂબી ગયા હતા. વિદ્યાર્થીઓ ડૂબતાં અન્ચ વિદ્યાર્થીઓ તેમને બચાવવા અંદર પડ્યા હતા. બુમાબુમ કરતા સ્થાનિક લોકો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જેમાંથી બે લોકોનો બચાવ થયો હતો. જ્યારે કુંડમાં ડૂબેલા 5 લોકોને તાત્કાલિક સારવાર માટે કપરાડાની હોસ્પિટલમાં  લઈ જવાયા હતા. તેમાંથી 4 વિદ્યાર્થીઓનું મોત થયું છે.  જ્યારે રિક્ષાચાલકનો બચાવ થયો હતો. હાલ કપરાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભોગ બનનારના નામ

ધનંજય લીલાધર ભોંગરે
આલોક પ્રદીપ શાહે
અનિકેત સંજીવ સીંગ
લક્ષ્મણપુરી અનિલપુરી ગોસ્વામી(તમામ રહે. દમણ)

આ પણ વાંચોઃ Chhatrapati Shivaji Maharaj: આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ, 16 વર્ષની વયે કિલ્લો જીત્યો, શિવાજી પર સુરતને લૂંટનો આરોપ!

આ પણ વાંચો:Gujarat Budget Session 2025: આજથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ગાંધીનગરમાં ચાંપતો બંદોબસ્ત

Related Posts

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
  • October 29, 2025

UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

Continue reading
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 1 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 3 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 18 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 20 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 19 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ