ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

Iran Israel War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 9 દિવસથી ભયંકર રીતે યુધ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલે ઈરાનના મુખ્ય લશ્કરી અને પરમાણુ સ્થળો પર કર્યા છે. આ યુદ્ધ દાયકાઓથી ચાલતી દુશ્મનીનું પરિણામ છે, જેમાં ઈરાને ઈઝરાયલની વૈધતા પર સવાલ ઉઠાવ્યા અને તેનો નાશ કરવાની ધમકી આપી, જ્યારે ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમને અસ્તિત્વ માટે ખતરો માને છે. બીજી બાજુ આ યુધ્ધમાં અમેરિકા પણ કૂદવા માગે છે. ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા 2 અઠવાડિયા સુધી વિચાર કરવાનું જણાવ્યું છે કે ઈરાન પર હુમલો કરવો કે નહીં. મોદી સરકાર આ મામલે તટસ્થ છે.

મોદી સરકાર ટ્રમ્પ વાહિયાત નિવેદનો આપે છે છતાં જવાબ આપતી નથી. મોદી સરકાર જાહેર હિતને ધ્યાનમાં રાખવાને બદલે મોદીના ધનવાન મિત્રોના હિતોને જોઈને અન્ય દેશો સાથેના સંબંધો બનાવવામાં અથવા તોડી નાખવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર અપમાન કરી રહ્યા છે, છતાં મોદી સરકાર ટ્રમ્પના ખોળામાં બેસી રહી છે. અપમાનિત થવા છતાં, મોદી ટ્રમ્પ સાથે મિત્રતા જાળવી રહ્યા છે. ભારતના દુશ્મન દેશને ટ્રમ્પ દાવત પર બોલાવે છે પણ મોદી સરકાર કંઈ જ પ્રતિક્રિયા આપતી નથી. તમને શું લાગે છે, મહાન માણસ મોદી માટે ટ્રમ્પ સાથેની મિત્રતા કેટલી ફાયદાકારક છે અને ભારતના લોકો માટે તે કેટલી હાનિકારક છે?, ત્યારે વીડિયોમાં સમજો ઈરાન-ઈઝરાયલ સાથે યુધ્ધમાં ભારતે કેવું સ્ટેન્ડ રાખવું જોઈએ.

આ પણ વાંચો:

Sabarkantha: ઈડરમાંથી દારુડિયો પોલીસકર્મી ઝડપાયો, વીડિયો વાયરલ

Election Data: ચૂંટણીના વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોણ મરાવી રહ્યું છે તરાપ?

Swiss Bank Indian money: હવે ભારતીયોના ખાતામાં મોદી 15 લાખ નહીં 45 લાખ મોકલશે?

ગુજરાતી ફિલ્મ નિર્માતા  Mahesh Jirawala ના મોતની પુષ્ટી, DNA થયા મેચ

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

 

Related Posts

RSS માં શું મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે?, જુઓ વીડિયો
  • August 18, 2025

હાલ ચર્ચાઓ થઈ રહી છે કે RSS ના વર્તમાન સંચાલક મોહન ભાગવત નિવૃતિ લઈ શકે છે. અત્યાર સુધી કોઈ જીવતે જીવત નિવૃતિ લીધી નથી. જો કે મોહન ભાગવત લઈ શકે…

Continue reading
Bengaluru: PM મોદીનો નવો ચમત્કાર, રવિવારે સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને મળ્યા
  • August 10, 2025

Bengaluru: આજે બેંગલુરુના કેએસઆર રેલવે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. આ વિદ્યાર્થીઓ વંદે ભારત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

  • August 18, 2025
  • 5 views
UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

  • August 18, 2025
  • 4 views
UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

  • August 18, 2025
  • 4 views
UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

  • August 18, 2025
  • 12 views
Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

GST News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

  • August 18, 2025
  • 16 views
GST  News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?

  • August 18, 2025
  • 22 views
visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?