મહારાષ્ટ્ર: એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે ભાજપ; શિંદે-પવાર થશે સાઇડલાઇન

  • India
  • December 31, 2024
  • 0 Comments

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 133 બેઠક જીતી છે. માત્ર 148 બેઠકો પર લડેલી ભાજપે લગભગ 90 ટકા બેઠકો જીતી છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની આ સૌથી મોટી સફળતા છે. તેની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું આયોજન અને મહેનત પણ એક કારણ માનવામાં આવે છે. આ દરમિયાન આરએસએસ અને ભાજપે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પક્ષના વ્યૂહનીતિકારોનું માનવું છે કે, સ્થાનિક સ્વરાજ ચૂંટણી એકલા હાથે લડવી જોઈએ. જેથી કરીને શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ) સામે તેની તાકાત બતાવી શકાય. આરએસએસના લોકોનો પણ મત છે કે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા જ ઉતરવું જોઈએ.

વ્યૂહનીતિકારોનું અનુસાર, સ્થાનિક ચૂંટણી એકલા હાથે લડીને ભાજપને પાયાના સ્તર સુધી પહોંચવામાં મદદ મળશે. આ ઉપરાંત તે મુંબઈ, પૂણે, નાગપુર સહિત વિવિધ શહેરોમાં તેની તાકાતનું આકલન પણ કરી શકશે. ભાજપ ઉપરાંત અન્ય પક્ષો પણ એકલા હાથે લડવાના પક્ષમાં છે.

મહાવિકાસ એઘાડીમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) ઘણી વખત જાહેરાત કરી ચૂકી છે કે, તે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં એકલા હાથે લડશે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું, ‘મહારાષ્ટ્રમાંથી શિવસૈનિકોનો અભિપ્રાય ઉભરી રહ્યો છે કે જેથી એકલા ચૂંટણી લડવી જોઈએ. આનાથી અમને બે ફાયદા થશે. પ્રથમ તે રાજ્યભરના કાર્યકરોને ઉત્સાહિત થશે. બીજું પાર્ટીમાંથી વધુને વધુ લોકોને ચૂંટણી લડવાની તક મળશે.’

ઉલ્લેખનીય છે કે, BMC સહિત દેશની 27 સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લાંબા સમયથી પેન્ડિંગ છે. પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જોરદાર સફળતા બાદ તમામ સત્તાધારી પક્ષો ચૂંટણી યોજવાના પક્ષમાં છે.

Related Posts

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
  • June 15, 2025

Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ