Delhi: બાળક ચોર ગેંગનો પર્દાફાશ, પોલીસે છ માસૂમ બાળકોને બચાવ્યા

  • India
  • September 8, 2025
  • 0 Comments

Delhi: દિલ્હી પોલીસે રાજધાનીમાં એક બાળક ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. બચાવ કામગીરી દરમિયાન, છ માસૂમ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમની ઉંમર એક વર્ષથી ઓછી હતી. 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ

દિલ્હીના દક્ષિણ-પૂર્વ જિલ્લાની સ્પેશિયલ સ્ટાફ ટીમે એક સફળ કાર્યવાહીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો. 48 કલાકમાં 6 મહિનાના બાળક સહિત 6 બાળકોને બચાવી લેવામાં આવ્યા. બચાવેલા બધા બાળકો એક વર્ષથી ઓછી ઉંમરના છે. 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સીસીટીવીની મદદથી 2 લોકોની ખબર પડી

દક્ષિણ-પૂર્વ દિલ્હી DCP એશ્વર્યા શર્માએ કહ્યું કે અમારી ટીમને 6 મહિનાના બાળકની ગુમ થવાની ફરિયાદ મળી હતી, સીસીટીવીની મદદથી 2 લોકોની ખબર પડી 48 કલાકમાં અમે ઘરના અંદરના બાળકને શોધીને માતા-પિતાને સોંપી દીધું, અને પછી આ ગેંગની તપાસ કરતાં 5 બાળકોને શોધવામાં આવ્યા અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બાળકોને લાલચ આપી ફસાવવામાં આવે છે

હવે લોકો પૈસા માટે બાળકોની ચોરી કરવા લાગ્યા છે. પહેલા બાળકોને લાલચ આપી ફસાવવામાં આવે છે અને પછી અપહરણ કરવામાં આવે છે. બાળકોને બહારના દેશો કે રાજયોમાં વેચી દેવામાં આવે છે અને તેમની પોસે ભીખ માંગવાનું કામ કરાવવામાં આવે છે, એનાથી વધારે તેમના અંગોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરી દેવામાં આવે છે અને તેમને મારી નાંખવામાં આવે છે, આવી ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે, માટે માતા- પિતાએ અને લોકોએ ખૂબજ સાવચેતી રાખવાની જરુર છે. બાળકોના એકલા ના છોડો કોઈનું પણ બાળક હોય મુસીબતમાં જણાય તો મદદ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો.

અહેવાલ: સુમન ડાભી

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ

Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ

Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading
Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 3 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 5 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 4 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 9 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 8 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 10 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!