Katch: 90 લોકોએ પોલીસર્મીઓ પર કર્યો હુમલો, ભચાઉ PSIને પકડી રાખી માર માર્યો, કહ્યું ફરિયાદ કેમ નોંધી?

  • Gujarat
  • February 17, 2025
  • 1 Comments

Katch Crime: કચ્છના ભચાઉ તાલુકાના લુણવા ગામે રસ્તા ઉપરના જમ્પ મોટા કેમ બનાવ્યા કહેવા ગયેલા યુવાનને માર મારવામાં આવ્યો હતો. જેથી તેણે ત્રણ લોકો વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસે ખોટી ફરિયાદ કેમ નોંધી છે તેમ કહી ટોળાએ પોલીસકર્મીઓને ફટકાર્યા છે.   તીક્ષ્ણ હથિયારોથી પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં 6 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ 22 લોક સામે નામજોગ સહિત 90 લોકોના ટોળા વિરુધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ભચાઉના લુણવા ગામે રહેતા પ્રવીણભાઇ ખેતાભાઇ કોલી ગત શનિવારે બપોરે 3 વાગ્યે રસ્તા પર જમ્પ બનાવા મામલે ઠપકો આપવા ગયા હતા. જ્યા રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી અને રમેશ મનજી કોલીને જઈને કહ્યું હતુ કે રસ્તા ઉપર મોટા જમ્પ કેમ બનાવ્યા છે? ત્યારે એકાએક રાજેશ અને શાંતીએ ઉશ્કેરાઈ ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પ્રવિણભાઈએ ત્રણેય સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીના ઘરને સળાગવી દેવાની ધમકી આપતાં પોલીસ પહોંચીહતી

 જો કે શનિવારે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓએ ફરિયાદીના ઘરને સળગાવી દેવાની ધમકી આપતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરી હકીકત જણાવતાં એક ટીમ લુણવા પહોંચી હતી. પોલીસ પહોંચતા જ ધારિયા, ધોકા અને પથ્થરો સાથે ઉભેલા આરોપી તરફેના 90 લોકોનું ટોળું વિફર્યું હતું.

PSIને પકડી રાખી માર માર્યો, મહિલા પોલીસકર્મીઓને પણ ઈજા

PSI ડી.જે.ઝાલાને નાગજી રામજી કોલી અને ધનજી જેસંગ કોલીએ પકડી રાખી રાજેશ સામત કોલીએ મારી નાખવાના ઇરાદે ધારદાર પથ્થરોથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.  ટોળાએ પોલીસકર્મીઓ વિશ્વરાજસિંહ, જયદિપસિંહ ડાભી, મયુરસિંહ, મહિલા પોલીસકર્મી નીરમાબેન ડામોર અને મમતાબેન બારોડને પણ પથ્થર અને ધોકા વડે ઇજા પહોંચાડી સરકારી વાહનમાં ધોકા અને પથ્થરથી તોડફોડ કરી હતી.  હેડકોન્સ્ટેબલ મહિપાલસિંહ રામદેવસિંહ ચુડાસમાએ 22 સામે નામજોગ સહિત 90 થી વધુ લોકો સામે ફોજદારી નોંધાવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

આ આરોપીઓ સામે નામજોગ ફોજદારી

હરજી કાનજી કોલી,
રાજેશ જીવા કોલી,
મોતી સામો કોલી,
ભરત સામત કોલી,
માવજી રામજી કોલી,
ધનજી જેસંગ કોલી,
નાગજી રામજી કોલી,
ભાવેશ મોમાયા કોલી,
બાબુ સામત કોલી,
મેઘા જુમા કોલી,
વાલા મેઘા કોલી,
રમેશ ભોજા કોલી,
પરમાબેન જીવા કોલી,
લક્ષ્મણ ખેતા કોલી,
માવજી રામજીની પત્ની ,
ધનજી જેસંગ કોલી,
છગન મેરૂ કોલી,
લાડુબેન મોતી કોલી

રાજેશ સામત કોલી,
શાંતિ ખેતા કોલી,
રમેશ મનજી કોલી,
મુકેશ સામત કોલી,

આશરે 60 થી 70 સ્ત્રી પુરૂષોના ટોળા

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 3 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 7 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ