NAVSARI: મારી પત્નીને જોઈને હોર્ન કેમ વગાડ્યો કહી કર્યો હુમલો

  • Gujarat
  • January 21, 2025
  • 2 Comments

નવસારીમાં નજીવી બાબતે દંપતીને માર મારવામાં આવ્યો છે. પાડોશીના હુમલા નો ભોગ બનનાર દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.  દંપતીને ઘર બાહર બોલાવી પાડોશીએ માર માર્યો હતો. મારી પત્નીને જોઈ કેમ હોર્ન મારે છે, તેવું કહી હિચકારો હુમલો કર્યો હતો. પાડોશીના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પતિને હાલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.  માર મારવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

નવસારીના જલાલપોરના એરુ વિસ્તારની અવધ કીમ્બરલી સોસાયટીમાં રહેતા ભાવિનકુમાર દેસાઇ અને તેમના પત્ની ટ્યુશન ક્લાસ ચલાવે છે. જેમને ગત રવિવારની રાત્રે તેમના પાડોશમાં રહેતા જીગર રમણભાઈ પટેલે રાત્રિના દોઢ વાગે દરવાજો ખખડાવી સોસાયટીના ગેટ પાસે બોલાવ્યા હતા.

જીગર પટેલે ભાવિન દેસાઇને સોસાયટીના ગેટ પાસે બોલાવતા ભાવિન અને તેમના પત્ની ગેટ આગળ ગયા હતા. જ્યાં જીગર પટેલે ઉશ્કેરાઈને કહ્યું હતું કે તે મારી પત્નીને જોઈને બાઈકનો હોર્ન કેમ માર્યો હતો? જે બાબતે ભાવિન દેસાઈ કહ્યું હતુ કે મેં મારા નાના બાળકને બાઈક ઉપર આગળ બેસાડ્યો હતો જેથી તેણે હોર્ન વગાડ્યો તો. મેં નથી વગાડ્યો. પરંતુ જીગર પટેલે ઉશ્કેરાને ભાવિન દેસાઈ અને તેની પત્નીને લાકડીથી મારમારી માથાના અને જમણી બાજુના ભાગે લાકડીથી માર માર્યો હતો.  આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ હતી.  ઈજાગ્રસ્ત પતિને હોસ્ટિપલમાં ખસેડાયો હતો.  જ્યારે હુમલાખોરની   જલાલપોર પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પિડિતે શું કહ્યું?

આ પણ વાંચોઃ સસલાઓની ક્રૂરતાપૂર્વક હેરાફેરીઃ કોલકતાથી જામનગરમાં ટ્રેન મારફતે કેવી રીતે લવાતા હતા?

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 7 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 9 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 11 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!