Surat: સુરતમાં 9 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, કોર્પોરેશનની ખુલી પોલ

Surat: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ શરુ કરી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં 4 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના રસ્તો નદીઓ બની ગયા છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

ભારે વરસાદથી સુરતની ‘સૂરત’ બદલાઈ 

સુરતમાં મોડીરાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મળતી માહિતી મુજબ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે સમગ્ર શહેર જળમગ્ન બન્યુ છે ત્યારે ભારે વરસાદને કારણે કલેક્ટરે શાળાના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું હતું.

કોર્પોરેશનની ખુલી પોલ

સુરતમાં મુશળધાર વરસાદ વરસતા પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે. અહીં ભારે વરસાદને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે પાલિકાના સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક અને પ્રિમોન્સુન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. કરોડો રુપિયનો ખર્ચ કરવા છતા પણ વરસાદી પાણીનો નિકલ ન થતા અહીં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે અને વાહનો પણ પાણીમાં ડુબવા લાગ્યા છે.

નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરી પણ તણાઈ ગઈ હતી.અને પાણી ભરાઈ જવાને કારણે લોકોનનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

આ પણ વાંચો:

Visavadar Election Results: વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાને મળી જબરદસ્ત લીડ

Sabarkantha: પ્રાંતિજમાં ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 3 મુસાફરોનાં મોત, 8 ઘાયલ

Kadi Election Results: કડીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસ અને આપની સ્થિતિ?

Vadodara: નવરચના સ્કૂલને 6 મહિનામાં બીજીવાર બોમ્બથી ઉડાવીની ધમકી, વિદ્યાર્થીઓને છોડી મૂક્યા

Visavadar Election Results: વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ, અત્યાર સુધીમાં કોને મળી લીડ?

Syria Blast: સીરિયામાં ચર્ચમાં આત્મઘાતી હુમલો, 20 લોકોના મોત, અનેક ઘાયલ

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    • March 20, 2026
    • 3 views
    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    • March 20, 2026
    • 2 views
    Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    • March 20, 2026
    • 6 views
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

    • March 20, 2026
    • 6 views
    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

    Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

    • March 20, 2026
    • 10 views

    • 8 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન