
The Gujarat Report: દેશ અને દુનિયા, જ્યોતિષમાં માનનારાઓ અને ન માનનારાઓ વચ્ચે વહેંચાયેલી છે. હું એક રેશનલ વ્યક્તિ છુ. પોતાના અનુભવના આધાર પર વિશ્વાસ રાખુ છું. આજે એક ખુબ જ મોટા વિદ્વાન જ્યોતિષાચાર્ય સંજય ચૌધરી જી સાથે વાત કરી રહ્યો છું. આગામી માર્ચ મહિનાના અંતમાં બ્રહ્માંડમાં બદલાઈ રહેલા મોટા તારાઓની આપણા દેશ પર શું અસર થવાની છે? જો તમને આમાં વિશ્વાસ અને ઋચિ છે તો પછી તમે આ ચર્ચાને જરૂર જૂઓ અને પોતાનું મંતવ્ય શેર કરો. @TheGujaratReport-TGR, @Mayurjaniofficial
આ પણ વાંચોઃ બીજેપીની જીત, આપની હાર અને આશંકાઓ અંગે શું લખી રહ્યું છે દેશ-દુનિયાનું મીડિયા?