રામ મંદિર પર હુમલો કરવાના ઈરાદે આવેલો આતંકવાદી ઝડપાયો, ISI સાથે સંબંધો

  • India
  • March 3, 2025
  • 0 Comments

ISI Linked Terrorist Arrested: ગુજરાત ATS અને ફરીદાબાદ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ સંયુક્ત તપાસ હાથ ધરી ફરીદાબાદથી રામ મંદિર પર હુમલો કરવાના ઈરાદે આવેલા શખ્સને ઝડપી પાડ્યો છે. તે રામ મંદિર પર હુમલો કરવાનું સડયંત્ર રચી રહ્યો હતો. જો કે સુરક્ષા ટીમોએ હુમલો કરે તે પહેલા જ ઝડપી લીધો છે.
શખ્સ પાસેથી શું મળ્યું?

ઝડપાયેલો શખ્સ આંતકી સંગઠન ISI સાથે સંબંધ થરાવતો હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સ પાસેથી બે હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કરાયા છે. આ શખ્સ અયોધ્યામાં રામ મંદિર પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો.

19 વર્ષિય આરોપી કોણ છે?

શંકાસ્પદ વ્યક્તિની ઓળખ અબ્દુલ રહેમાન (ઉ.વ. 19) તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હરિયાણા પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વધારાની માહિતી માટે અબ્દુલ રહેમાનની સઘન પૂછપરછ કરી રહી છે. રહેમાનના મોબાઇલ અને અન્ય મળી આવેલી સામગ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાત ATS એ ફરીદાબાદ STFની ટીમે શખ્સને દબોચ્યો

તપાસ એજન્સીઓ હવે અબ્દુલ રહેમાનના સંપર્કોને શોધવા અને તેના ઇરાદા જાણવાનો પ્રયાસ કરી રહી છે. કલાકોની પૂછપરછ બાદ, આરોપીને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, અબ્દુલ રહેમાન ISIના ISKP (ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત) મોડ્યુલ સાથે સંકળાયેલો છે. એવું માનવામાં આવે છે કે અબ્દુલ રહેમાન ઉપરાંત, આ મોડ્યુલમાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે, જેમની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Swami Gyanprakash: સ્વામિનારાયણના સ્વામીની જલારામ બાપા અંગે વિવાદસ્પદ ટીપ્પણી, ‘આ વખતે માફી નહીં ચાલે’

આ પણ વાંચોઃ Accident: બેફામ આવતી કારે બે બાઈકસવારોને ઉલાળ્યા, રિક્ષામાં જઈ ભટકાયા, ક્યાનો Video?

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયાને શૉ કરવાની છૂટ અને ફટકાર બંને આપી; જાણો કેમ?

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 3 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 6 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 5 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 9 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 7 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 12 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી