Mehsana: જમીનમાં હયાતી હક દાખલ કરવા લાંચ લેતાં સર્કલ ઓફિસર ઝડપાયો, બહુચરાજીમાં બની ઘટના

Mehsana: ગુજરાતમાં વારંવાર લાંચિયા અધિકારીઓ ઝડપતાં હોય છે. ત્યારે હવે ગુજરાતમાં વધેલા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો મહેસાણાના બહુચરાજીમાંથી સામે આવ્યો છે. જ્યા મમાલતદાર કચેરીમાં એક કર્મચારી હયાતી હક દાખલની નોંધ મંજૂર કરવા માટે લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ ગયો છે. જેથી ACB એ  આરોપી કર્મચારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર બહુચરાજી તાલુકાના એક ગામમાં રહેતા ખેડૂતને જમીનમાં પોતાનું અને ભાઈઓનું નામ દાખલ કરાવવાનું હતુ. જેથી   હયાતી હક દાખલ કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી. અરજી બાદ હક હયાતીની નોંધ મંજૂર કરવા માટે સર્કલ ઓફિસર ભુપેન્દ્ર પરમારે ખેડૂત પાસે રુ. 50 હજાર માગ્યા ગતા. ફોન કરીને લાંચ માંગતા ખેડૂતે 10,000 રૂપિયા આપવા કહ્યું હતુ. જો કે આ રકમ પણ ખેડૂત આપવા માગતા ન હતા.

જેથી ફરી સર્કલ ઓફિસર ભુપેન્દ્રભાઈએ નોંધ પાડીને લાંચની રકમ  મેળવવા માટે  સંપર્ક કર્યો હતો. જો કે  લાંચની માગણીની જાણ ખેડૂતે મહેસાણા ACBને કરી દીધી હતી.

ત્યારબાદ ACBએ છટકુ ગોઠવી ગઈકાલે ગુરુવારના રોજ બહુચરાજીની મામલતદાર કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યુ હતું.  ચેમ્બરમાં જ ખેડૂતના હાથે રકઝકના અંતે 7500ની લાંચ લેતા સર્કલ ઓફિસર ભુપેન્દ્ર પુંજાભાઈ પરમારને ACBની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી સર્કલ ઓફિસનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પંથકમાં ચર્ચાઓ થઈ રહી છે કે આ ઓફિસર વારંવાર લાંચ લેતો હતો. જો કે લોકો લાંચ આપી દેતાં હતા.  આ વખતે  ACBને જાણ કરી દેતાં તે ઝડપાઈ ગયો છે.

આ પણ વાંચોઃ સૌરભનું કાપેલું માથુ લઈ મુસ્કાન બોયફ્રેન્ડ સાથે સૂઈ રહી, મેરઠ હત્યાકાંડનું ભયાનક સત્ય | Saurabh murder case

આ પણ વાંચોઃ ભર ઉનાળે કચ્છમાં ચોમાસાનો માહોલ, કમોસમી વરસાદ પડતાં ખેડતો ચિંતત |Unseasonal Rain Gujarat

આ પણ વાંચોઃ CM નીતિશ કુમારની માનસિક સ્થિતિ ઉપર પ્રશ્ન? રાષ્ટ્રગીત વચ્ચે વિચિત્ર વર્તન?

  • Related Posts

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
    • October 29, 2025

    Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

    Continue reading
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
    • October 29, 2025

    Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 8 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 10 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 16 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 15 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 12 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    • October 29, 2025
    • 30 views
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો