ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના કાર ઉદ્યોગને શું અસર થશે? | Trump Tariff On Cars

Trump Tariff On Cars: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી કાર પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. હવે અમેરિકા સિવાય અન્ય દેશમાં મેન્યુફેક્ચરિંગ થયેલી તમામ કાર પર 25 ટકા ટેરિફ ટેક્ષ વસૂલાશે. આ ટેરિફથી વૈશ્વિક ઓટો ઉદ્યોગને ગંભીર અસર થઇ શકે છે. મેક્સિકો, કેનેડા, જાપાન અને ભારત સહિત ઘણા દેશોની ઓટો કંપનીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કાર પર ટેરિફ 2 એપ્રિલથી લાગુ થશે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બહાર બનેલી અને પછી તેમના દેશમાં વેચાતી તમામ કાર અને ટ્રક પર 25 ટકા ટેરિફ નાખ્યો છે. જો કે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ થયેલી હશે તો કોઈ ટેરિફ લાગશે નહીં.

 હવે ભારતે અમેરિકામાં કાર વેચવુ મોંઘુ પડશે. 25 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. જેથી ગુજરાતમાં બનાવતાં કાર ઉદ્યોગને પણ મોટું નુકસાન થઈ શકે છે. ગુજરાતમાં ફોર્ડ સહિતની કારનું અમેરિકામાં નિકાસ નિકાસ થાય છે. ત્યારે ટ્રમ્પના ટેરિફની ભારત સહિત ગુજરાતમાં શું અસર થવાની છે, તેને આંકડાકીય રીતે આ વીડિયોમાં સમજો.

આ પણ વાંચોઃ ગીર સોમનાથ જીલ્લામાં ખનીજચોરોને અજબો રુપિયાનો દંડ, સૌથી વધુ કોડીનારમાં | Mineral theft

આ પણ વાંચોઃ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ગિફ્ટ સિટી ટોચ પર, ફિનટેક રેન્કિંગમાં 45માંથી 40મા સ્થાને | GFCI

આ પણ વાંચોઃ Gujarat: સમાજવાદી પાર્ટીના સાંસદે આપેલા નિવેદનનો ગુજરાતમાં ભારે વિરોધ

આ પણ વાંચોઃ Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશકારી ભૂકંપ, 5 દેશોમાં ભયનો માહોલ

Related Posts

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
  • October 28, 2025

BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

Continue reading
RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 7 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 12 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 9 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 24 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 17 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh