વ્યાયામ શિક્ષકોના આંદોલન વચ્ચે વિદ્યાર્થીઓને પોતાના શારીરિક વિકાસની ચિંતા, જુઓ શુ કહ્યું? | Gujarat

Gujarat: હાલ ગુજરાતમાં વ્યાયામના શિક્ષકો કાયમી ભરતી કરવાની માંગને લઈ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે આ જ મામલે વિદ્યાર્થીઓ પણ બહાર આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે અમને શારીરિક શિક્ષણ આપો. વિદ્યાર્થીઓની માંગણી પણ યોગ્ય છે, કારણ કે ગુજરાતમાં કુપોષણનો આંકડો પણ ખૂબ ઉંચો જઈ રહ્યો છે. 5 વર્ષીથી ઓછી ઉંમરના 21 ટકા બાળકોનું વજન, નક્કી કરાયેલા માપદંડ કરતાં ઓછું છે. સાથે જ ગુજરાતમાં 5 વર્ષથી નાની ઉંમરના 39.73 ટકા બાળકો કુપોષિત છે. ત્યારે હવે આ બાળકોને સુપોષિત કરવા શું કરવું? બીજી તરફ બાળકનો શારિરીક વિકાસ કરાવે તેવા 5 હજાર શાળાઓમાં વ્યાયામ શિક્ષકો નથી. 7 હજાર શાળાઓ એવી છે જ્યા કોઈ રમત-ગમતના સાધનો નથી.

ત્યારે હવે આ બાળકોનો શારીરિકવિકાસ કેવી રીતે થશે? તેની ચિંતા સરકારને તો નતી. પણ હવે ખુદ બાળકો પોતાના સ્વાસ્થ્યને લઈ ચિંતા બન્યા છે. જુઓ વિદ્યાર્થીઓની શું માગ છે. સાથે સાથે જુઓ વ્યાયામ શિક્ષકો પોતાની માગને લઈ કેવી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જુઓ આ ખાસ વીડિયો.

આ પણ વાંચોઃ   ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના કાર ઉદ્યોગને શું અસર થશે? | Trump Tariff On Cars

આ પણ વાંચોઃ ગીર સોમનાથ જીલ્લામાં ખનીજચોરોને અજબો રુપિયાનો દંડ, સૌથી વધુ કોડીનારમાં | Mineral theft

આ પણ વાંચોઃ Banaskantha: હવે ડીસાની શાળામાં બાળકોએ હાથમાં કાપા કર્યા

આ પણ વાંચોઃ  જગ્ગી વાસુદેવ પર મહિલાઓએ બળાત્કારના આરોપો મૂક્યા! | Video | Jaggi Vasudev

Related Posts

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  
  • April 30, 2025

આગામી 5 વર્ષમાં અમદાવાદમાં શિયાળામાં ઠંડીના બદલે ગરમી લાગશે દિલીપ પટેલ  Ahmedabad tree cutting: ગુજરાતના શહેરો ગરમ બની રહ્યાં છે. ગરમી એટલી વધી છે કે શહેરમાં ગરમીનું પ્રમાણ 133 વર્ષ…

Continue reading
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?
  • April 29, 2025

TATA company Dwarka devastation: દ્વારકામાં ટાટા કેમિકલ કંપનીનો કહેર વર્તાયો છે. કંપનીનું ગંદુ પાણી છોડતાં 12થી 13 ગામોની જમીન બગડી ગઈ છે. કૂવાના પાણી ખારા થઈ ગયા છે. જેથી અહીં…

Continue reading

One thought on “વ્યાયામ શિક્ષકોના આંદોલન વચ્ચે વિદ્યાર્થીઓને પોતાના શારીરિક વિકાસની ચિંતા, જુઓ શુ કહ્યું? | Gujarat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

  • April 30, 2025
  • 2 views
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 10 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 21 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 25 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 26 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 31 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર