JAMNAGAR: જોડિયામાં ST બસનું વ્હીલ બાળકના પગ પર ફરી વળ્યું

જામનગરના જોડિયા તાલુકામાં એક કિશોર પર મીની ST બસનું વ્હીલ ફરી વળતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. બસની રાહ જોઈને ઉભેલા કિશોરના પગ પર વ્હીલ ચઢી જતાં ભારે ઈજાઓ પહોંચી છે. તેને સારવાર અર્થે ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી ર્યવાહી હાથ ધરી હતી.

મૂળ જોડિયાનો અને હાલ જામનગર શહેરમાં રહેતો અકિલ હનીફ પરીમલ (ઉ.વ.16) જોડિયામાં પરિવાર સાથે આવ્યો હતો. ગઈકાલે બપોરે જામનગર જવા માટે પરિવાર સાથે જોડિયા બસ સ્ટેન્ડ ગયો હતો. તે સમયે ધોલ-જોડિયા- જામનગરની ST બસે સ્ટેન્ડમાં યુ -ટર્ન લેતાં સમય કિશોરનો પગ વ્હીલ નીચે આવી ગયો હતો. જેથી તરત જ ઈજાગ્રસ્ત અકિલને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યા તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જોડિયાની જી. જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ જોડિયા પોલીસને કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી બસચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts

MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ
  • October 5, 2026

MPLADS Grant Scam Gujarat: ગુજરાતની સરકારી શાળાઓમાં ગરીબ અને સામાન્ય પરિવારોના બાળકોને આધુનિક શિક્ષણ મળે તે માટે સાંસદોની સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના એટલે કે MPLADS હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં…

Continue reading
Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો
  • October 5, 2026

Jepur Sarpanch Husband Controversy: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ગામમાં મહિલા સશક્તિકરણ અને ગ્રામ પંચાયતના વહીવટને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. ગામમાં સુભદ્રાબેન રાજેન્દ્રકુમાર પટેલ મહિલા સરપંચ તરીકે ચૂંટાયેલા હોવા છતાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ

  • October 5, 2026
  • 2 views
MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ

Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો

  • October 5, 2026
  • 5 views
Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો

Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

  • October 5, 2026
  • 7 views
Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે

  • October 5, 2026
  • 4 views
Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે

Isudan Gadhvi: ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ઈશુદાન ગઢવીના ગંભીર આક્ષેપ, ભાજપના 41 કોર્પોરેટરોના એફિડેવિટ પર ઉઠાવ્યા સવાલ

  • October 5, 2026
  • 8 views
Isudan Gadhvi: ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ઈશુદાન ગઢવીના ગંભીર આક્ષેપ, ભાજપના 41 કોર્પોરેટરોના એફિડેવિટ પર ઉઠાવ્યા સવાલ

RSS Organiser: SIR-જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલનથી RSSના ઑર્ગેનાઇઝરને ચીડ કેમ? વિરોધને ‘કાવતરું’ ગણાવવાના તર્ક પર સવાલ

  • October 5, 2026
  • 7 views
RSS Organiser: SIR-જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલનથી RSSના ઑર્ગેનાઇઝરને ચીડ કેમ? વિરોધને ‘કાવતરું’ ગણાવવાના તર્ક પર સવાલ