Gujarat weather forecast: ગુજરાતમાં તોફાની વરસાદની શક્યતા, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 

  • Gujarat
  • September 5, 2025
  • 0 Comments

Gujarat weather forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદની શક્યતા છે. આ સિસ્ટમ 8 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેવાની સંભાવના છે, જે રાજ્યની નદીઓમાં પાણીનું સ્તર વધારી શકે છે.

ગુજરાતમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

પૂર્વ ગુજરાતના મહીસાગર, પંચમહાલ અને મધ્ય ગુજરાતના ભરૂચ, જંબુસર, ખંભાત, તારાપુર, આણંદ, નડિયાદ, કપડવંજ, ખેડા જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા અને દાંતામાં પણ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં 3થી 6 ઇંચ અને કેટલાક વિસ્તારોમાં 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આપ્યું એલર્ટ

અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, આ વરસાદથી કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, જે ખેડૂતો અને નાગરિકો માટે સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે. હવામાન વિભાગે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે. ખેડૂતોને પાકના નુકસાનથી બચવા અને નાગરિકોને જળબંબાકારની સ્થિતિ માટે તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 

Punjab Flood: પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ, અત્યાર સુધીમાં 43 લોકોના મોત

ADR report: દેશમાં અડધા મંત્રીઓ સામે ફોજદારી કેસ, જાણો ક્યા પક્ષમાં સૌથી વધુ ગુનેગારો

Rajkot: રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન, હત્યાના કેસમાં સજા માફીની માંગ

The Bengal Files release:’આ માત્ર ફિલ્મ નહીં અરીસો છે’, “ધ બેંગાલ ફાઇલ્સ” ને લઈને લોકોએ કેમ આવું કહ્યું ?

Vadodara: MS યુનિવર્સિટીના પૂર્વ VC ની ડિગ્રી નકલી નીકળી, ચોંકાવનારો ખુલાસો

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
  • October 29, 2025

UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 19 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 21 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ