AMRELI: પૂર્વ સાંસદ નારણ કાછડીયા વિરુધ્ધ અર્ધનગ્ન અવસ્થામાં રજૂઆત, લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ

  • Gujarat
  • January 21, 2025
  • 2 Comments

અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે સામાજિક કાર્યકર્તાએ અર્ધનગ્ન અવસ્થામાં કલેક્ટર કચેરીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર ખનન મામલે કલેકટરને લેખિત ફરિયાદ કરીને 7 દિવસમાં પગલાં ભરવાની માંગણી કરી છે.  જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમામ ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સામાજિક કાર્યકાર નાથાલાલ સુખડીયાએ ઉચ્ચારી છે. આજે  કલેકટર કચેરીએ પહોંચી કાછડિયા સામે ભ્રષ્ટાચારના આરોપ સાથે રજૂઆત કરી છે. કલેકટર કચેરીની સામે અર્ધનગ્ન અવસ્થામાં નાથાલાલ સુખડીયાએ નારાઓ લગાવી ન્યાયની માગ કરી છે. સુખડીયાએ કાછડિયાને જૂઠ્ઠા નેતા ગણાવ્યા છે.

નારણ કાછડિયાએ તેમના બંગલા નજીક ગૌચરની જમીનમાં દબાણ કર્યું છે. જેથી ત્યાનું દબાણ દૂર કરવામાં આવે તેવી માગ કરી છે. ખનન અને રોડ બનાવવામાં પણ  ભ્રષ્ટાચારનો આચર્યો  હોવાનો પણ આરોપ છે.

અમરેલીના નકલી લેટર કાંડ બાદ ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે વિરોધનો શૂર ઉઠ્યો છે.  નાથાલાલ સુખડીયા સાથે ઓળીયા ગામના સરપંચ સહિતના ખેડૂતો જોડાયા છે. અમરેલી નકલી લેટર કાંડના મૂળિયાંમાં પૂર્વ સાંસદ કાછડીયા હોવાનો નાથાલાલ સુખડીયાનો આક્ષેપ છે.

નાથાલાલ સુખડીયા (સામાજિક કાર્યકર દેવભૂમિ દેવળીયા)એ શું કહ્યું?

નરેશ દેવાણી (સરપંચ, ઓળીયા)

આ પણ જુઓઃ

આ પણ વાંચોઃ AHMEDABAD: રોકાણ નામે વૃધ્ધ પાસે 59 લાખની છેતરપીંડી, પોલીસે શું કહ્યું?

Related Posts

Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading
Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ
  • August 19, 2026

Ahmedabad Hiteshbhai Pandya accident: ગુજરાતમાં પોલીસ ફરિયાદ અને FIRની સ્થિતિમાં પારદર્શિતા લાવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ફરિયાદ નોંધાયા બાદ અરજદારને મોબાઇલ પર મેસેજ દ્વારા FIR નંબર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AI data centers India: AI ડેટા સેન્ટરથી કેમિકલ્સ સુધી, વિકાસના નામે ભારતને ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ’ બનાવાઈ રહ્યું છે?

  • August 22, 2026
  • 3 views
AI data centers India: AI ડેટા સેન્ટરથી કેમિકલ્સ સુધી, વિકાસના નામે ભારતને ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ’ બનાવાઈ રહ્યું છે?

BCI Manan Kumar Mishra: BCI ચેરમેન મનન મિશ્રાની મુશ્કેલી વધી! સુપ્રીમ કોર્ટમાં કાર્યકાળ સામે અરજી, ફંડ અને ટ્રસ્ટના ઓડિટની માંગ

  • August 22, 2026
  • 4 views
BCI Manan Kumar Mishra: BCI ચેરમેન મનન મિશ્રાની મુશ્કેલી વધી! સુપ્રીમ કોર્ટમાં કાર્યકાળ સામે અરજી, ફંડ અને ટ્રસ્ટના ઓડિટની માંગ

Reservation Protest India: આરક્ષણ હટાવવાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ, 5.6 મિલિયન ફોલોઅર્સ ધરાવતા Instagram અભિયાનથી રસ્તા પર ઉતર્યા 300થી વધુ લોકો

  • August 22, 2026
  • 6 views
Reservation Protest India: આરક્ષણ હટાવવાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ, 5.6 મિલિયન ફોલોઅર્સ ધરાવતા Instagram અભિયાનથી રસ્તા પર ઉતર્યા 300થી વધુ લોકો

District Judiciary: SC-ST-OBC માટે આરક્ષણ, છતાં બેઠકો ખાલી કેમ? જિલ્લા જ્યુડિશિયરીની વ્યવસ્થા પર સવાલ

  • August 22, 2026
  • 6 views
District Judiciary: SC-ST-OBC માટે આરક્ષણ, છતાં બેઠકો ખાલી કેમ? જિલ્લા જ્યુડિશિયરીની વ્યવસ્થા પર સવાલ

Vijay delimitation controversy: પરિસીમન મુદ્દે તમિલનાડુમાં વિજય સરકારનું વલણ બદલાયું? ‘ન્યાયસંગત પરિસીમન’ બાદ ફરી ‘સંપૂર્ણ રોક’ની માગ

  • August 22, 2026
  • 4 views
Vijay delimitation controversy: પરિસીમન મુદ્દે તમિલનાડુમાં વિજય સરકારનું વલણ બદલાયું? ‘ન્યાયસંગત પરિસીમન’ બાદ ફરી ‘સંપૂર્ણ રોક’ની માગ

Abhishek Upadhyay News: સરકારને સવાલ પૂછનારા પત્રકાર પર પોલીસનો દબાવ? અભિષેક ઉપાધ્યાયનો મોટો આરોપ

  • August 22, 2026
  • 5 views
Abhishek Upadhyay News: સરકારને સવાલ પૂછનારા પત્રકાર પર પોલીસનો દબાવ? અભિષેક ઉપાધ્યાયનો મોટો આરોપ