IAS transfer and Promotion: બંછાનીધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા

  • Gujarat
  • February 1, 2025
  • 1 Comments

Gujarat  IAS transfer and Promotion: ગુજરાતમાં બદલીનો દોર શરુ થયો છે. આજે ગુજરાતના IAS બેડામાં મોટો ફેરફાર કરાયો છે. સાગમટે 68 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે.   તેમાં અમદાવાદ અને ભાવનગર મનપાના કમિશનર બદલાયા છે. AMCના નવા કમિશનર બંછાનિધિ પાની બન્યા છે.  જ્યારે BMC કમિશનરને અમદાવાદના કલેક્ટર બનાવાયા છે.

4 IASની બઢતીના આદેશ

રાજ્યના 4 IAS અધિકારીઓને પણ પ્રમોશન અપાયું છે. પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું છે. જેમાં વિનોદ રાવ, એમ થેંનારસન, અનુપમ આનંદ અને મિલિંદ તોરવણેને પ્રમોશન અપાયું છે.

આ પણ વાંચોઃ Dahod: કૂવામાં પડી જતાં બે દીકરીઓ અને માતાનું મોત, જાણો કેવી રીતે બની ઘટના?

આ પણ વાંચોઃ Delhi Election: AAPના 7 ધારાસભ્યોએ એકાએક રાજીનામા આપ્યા, કોણે આપી લાલચ? જાણો કેજરીવાલ હાર-જીત પર શું અસર?

Related Posts

Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી
  • October 14, 2026

Patan BJP Congress Clash: ગુજરાતના પાટણમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ…

Continue reading
RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?
  • October 13, 2026

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં શિક્ષણના અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM CARES Fund Investigation: PM-CARES ફંડની તપાસની માગ કરતી અરજી લોકપાલે ફગાવી, નવી ફરિયાદ દાખલ કરવાની છૂટ

  • October 14, 2026
  • 2 views
PM CARES Fund Investigation: PM-CARES ફંડની તપાસની માગ કરતી અરજી લોકપાલે ફગાવી, નવી ફરિયાદ દાખલ કરવાની છૂટ

Justice Kurian Joseph: ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે તો લોકશાહીનાં મૂળમાં ઝેર ભળશે – જસ્ટિસ કુરિયન જોસેફ

  • October 14, 2026
  • 3 views
Justice Kurian Joseph: ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે તો લોકશાહીનાં મૂળમાં ઝેર ભળશે – જસ્ટિસ કુરિયન જોસેફ

Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

  • October 14, 2026
  • 4 views
Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

  • October 14, 2026
  • 4 views
Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

  • October 14, 2026
  • 8 views
Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

  • October 14, 2026
  • 10 views
Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા