
- હોળી પછી ગુજરાત CONGRESSમાં થશે ધરખમ ફેરફાર! જાણો એક્સક્લૂઝિવ સમાચાર | RAHUL GANDHI
રાહુલ ગાંધીએ એક વખત ફરીથી ગુજરાતનો પ્રવાસ કર્યો. પોતાની જૂની વાતો રિપિટ કરી. શું ખરેખર રાહુલ ગાંધી ગુજરાત સંગઠનમાં ધરખમ પરિવર્તન કરવા ઈચ્છે છે? શું તેઓ પોતાની ઈચ્છા પ્રમાણેના ફેરફાર કરી શકશે ખરા? કોણ છે તે લોકો જે કોંગ્રેસમાં રહીને બીજેપી સાથે હાથ મિલાવી લીધો છે?
SENIOR JOURNALIST DILIP PATEL સાથે આ વાતચીતમાં આજે મોટા ખુલાસા થશે. આને જરૂર જૂઓ અને તે અંગે પોતાના મંતવ્ય જણાવો