કપટલીલા કરી મહિલાને પગમાં માલીશ કરનાર ભૂવાનો પર્દાફાશ, છોટા ઉદેપુરમાં બીજો ભૂવો પકડાયો | Chhota Udepur Bhuvo

Chhota Udepur Bhuvo: ગુજરાતમાં અંધશ્રધ્ધા વિરોધી કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે. ગુજરાત સહિત ભારતમાં અંધશ્રધ્ધા લોકો ફેલાવી રહ્યા છે. તેમ છતાં સરકાર પગલા લઈ શકતી નથી. કારણે કે તેમણે વોટ બેંક પણ જોવાની હોય છે. સરકારની આ કમજોરીને કારણે ઘણા લોકો, બાળકોના જીવ જઈ રહ્યા છે. તાજેતરમાં જ છોટા ઉદેપુરના બોડેલીના એક ગામમાં પાંચ વર્ષિય બાળકીની બલિના નામે હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ હત્યારા ભૂવાને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે હવે આ જ જીલ્લામાંથી બીજો ભૂવો ઝડપાયો છે.

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના સટુન ગામમાંથી ભૂવો ગણપત નાથુભાઈ નાયકા(ઉ.વ. 55) ઝડપાયો છે. આ ભૂવો કપટલીલા કરી મહિલાને પગમાં માલીશ કરતો હતો. 20 વર્ષથી ધવાના નામે ધતિંગલીલા, પરીક્ષામાં પાસ કરવાની ચમત્કારી બોલપેન વગેરે આપતો હતો. સાથે સાથે દુઃખ દૂર કરવા કાળા દોરા બાંધવા, કંકુ ચોખા, ઉતારવિધિ કરતો હતો. ત્યારે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી ભૂવો પડ્યો છે. તેને માફી મંગાવી હતી, સાથે સાથે અંધશ્રધ્ધા ન ફેલાવવા બાંહેધરી લેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Vadodara: ધારાસભ્યએ કરેલા સમૂહલ લગ્નના આયોજનમાં દુષ્કર્મના આરોપીનું સન્માન

આ પણ વાંચોઃ રેલવેલાઇન ડબલિંગ પ્રોજેક્ટમાં ગોટાળો: ‘લગભગ 74% ભંડોળ ખર્ચાયું પણ કામ માત્ર 39%?’ | Railway line doubling project

આ પણ વાંચોઃ Ahmedabad: માણેકચોકમાં 3 માળનું મકાન જમીનદોસ્ત, બેને ઈજાઓ

આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 8 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 22 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 25 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 13 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 30 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 30 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?