અરવિંદ કેજરીવાલ જ નહીં પીએમ મોદી-અમિત શાહ સામે પણ નોંધાશે ફરિયાદ

  • India
  • March 12, 2025
  • 0 Comments
  • અરવિંદ કેજરીવાલ જ નહીં પીએમ મોદી-અમિત શાહ સામે પણ નોંધાશે ફરિયાદ

એક દિવસ પહેલા એટલે કે 11 ફેબ્રુઆરીએ સમાચાર આવ્યા હતા કે, કોર્ટે દિલ્હી પોલીસને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ AAP પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ જાહેર નાણાંનો દુરુપયોગ કરીને વિશાળ હોર્ડિંગ્સ લગાવવા બદલ FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.

જોકે, હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્યે એક પ્રેસ કોન્ફ્રન્સમાં ખુલાસો કર્યો છે કે, શિવકુમાર સક્સેના દ્વારા સાર્વજનિક સ્થાનો પર હોર્ડિંગ લગાવવા માટે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પરંતુ ત્યાં તેમની ફરિયાદ લેવામાં આવી નથી. તે પછી તેમને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

કોર્ટે આદેશ આપ્યો કે ફરિયાદ પત્રને સંજ્ઞાનમાં લઈને એફઆઈઆર નોંધો પરંતુ કોઈપણ મીડિયા સંસ્થાએ ફરિયાદકર્તાનો પત્ર વાંચ્યો નથી.

શિવકુમારે અરવિંદ કેજરીવાલ સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, મનોજ તિવારી, પ્રવેશ વર્મા, રમેશ બિઘૂડી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.

સંજય સિંહે વધુમાં જણાવ્યું કે, પરંતુ મીડિયાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સહિચ બીજેપી નેતાઓના નામ જ ગાયબ કરી દીધા અને એવું બતાવવામાં આવ્યું કે માત્ર અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ કરવામાં આવ્યો છે.

  • Related Posts

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
    • March 20, 2026

    ■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

    Continue reading
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
    • March 20, 2026

    ■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

    • March 20, 2026
    • 3 views
    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    • March 20, 2026
    • 10 views
    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    • March 20, 2026
    • 8 views
    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    • March 20, 2026
    • 9 views
    Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    • March 20, 2026
    • 12 views
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

    • March 20, 2026
    • 13 views
    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!